Terms Of Use

  1. Home
  2. Terms Of Use

VAR VADHU MATRIMONY

1. Eligibility | પાત્રતા

  • Only Gujarati community boys and girls can register.
    માત્ર ગુજરાતી સમાજના યુવક-યુવતીઓ જ ફોર્મ ભરી શકે છે.

  • Minimum age must be 21 years as per government rules.
    સગપણ પસંદગી માટે સરકારશ્રીની અનુમતિ મુજબ ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી આવશ્યક છે.

  • Unmarried, divorced, widow, widower can apply.
    કુવારા, છૂટાછેડા પામેલા, વિધવા અને વિધુર ફોર્મ ભરી શકે છે.

  • Physically challenged individuals are welcome.
    વિકલાંગ લોકો ફોર્મ ભરી શકે છે.

  • People with minor physical deformities can also apply.
    શારીરિક ખોળખાપણ વાળા લોકો ફોર્મ ભરી શકે છે.

  • Individuals with "waiting divorce" status cannot apply.
    વેઇટિંગ ડિવોર્સ વાળા ફોર્મ ભરી શકશે નહીં.


2. Information & Documentation | માહિતી અને દસ્તાવેજો

  • All information provided must be correct, otherwise legal action may be taken.
    ફોર્મમાં આપેલી માહિતી સાચી હોવી આવશ્યક છે, નહીં તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

  • Incomplete details will not be accepted.
    અધૂરી માહિતી આપવાથી પ્રોફાઇલ બનાવવામાં આવશે નહીં.

  • At least 2 photos are mandatory.
    પ્રોફાઈલ માટે ઓછામાં ઓછા બે ફોટા આપવાનું અનિવાર્ય છે.

  • Screenshots or edited images will not be accepted.
    સ્ક્રીનશોટ અથવા ફેરફાર કરેલી તસવીરો સ્વીકારવામાં આવશે નહીં.

  • Only clear mobile/camera photos will be valid.
    સ્પષ્ટ મોબાઇલ અથવા કેમેરાની તસવીરો જ સ્વીકારવામાં આવશે.


3. Fee Policy | ફી નીતિ

  • Once paid, fees are non-refundable under any circumstances.
    એક વાર ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.


4. Request & Verification | રિક્વેસ્ટ અને ચકાસણી

  • Contact numbers will be shared only after verification and acceptance of request.
    રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ અને ચકાસણી પછી જ નંબર આપવામાં આવશે.

  • Numbers of non-responding members will not be shared.
    જે સભ્યો જવાબ આપતા નથી, તેમનાં નંબર આપવામાં નહીં આવે.

  • Communication must be polite and in presence of family.
    વાતચીત શાંતિથી અને પરિવારની હાજરીમાં કરવી.

  • Harassment of any member will lead to strict legal action.
    કોઈપણ પ્રકારની હેરાનગતિ કાયદેસર પગલાં તરફ દોરી જશે.


5. Responsibility | જવાબદારી

  • Var Vadhu Matrimony is not responsible for personal decisions after match acceptance.
    હા આવ્યા પછીના નિર્ણય માટે વર વધુ મેટ્રિમોની જવાબદાર નહીં હોય.

  • If false information is found, members can take legal action with proof.
    ખોટી માહિતી સાબિત થાય તો સભ્ય પોતે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.


6. Package & Renewal | પેકેજ અને રીન્યુઅલ

  • If marriage is fixed during active package, members must inform us for ID deletion.
    પેકેજ એક્ટિવ હોય તે દરમ્યાન લગ્ન નક્કી થાય તો અમને જાણ કરવી જરૂરી છે.

  • IDs may be deleted within 48 hours of package expiry without response.
    પેકેજ પૂરૂં થયા પછી 48 કલાકમાં જવાબ ન મળે તો આઈડી ડિલીટ થઈ શકે છે.

  • Renewal request must be made within 48 hours of expiry.
    પેકેજ પૂરૂં થયા પછી 48 કલાકમાં રીન્યુ માટે જાણ કરવી.


7. Code of Conduct | આચરણ નિયમો

  • Misbehavior with staff will lead to permanent ID deactivation.
    સ્ટાફ સાથે ગેરવર્તન કરવા પર આઈડી ડીએક્ટિવેટ થઈ જશે.

  • WhatsApp calls are strictly prohibited.
    WhatsApp કોલ કરવાની સખત મનાઈ છે.

  • WhatsApp is for limited assistance only, replies will be given as per availability.
    WhatsApp માત્ર નાની સહાયતા માટે છે, જવાબ અમારા સમય પ્રમાણે આપવામાં આવશે.


8. Support & Complaints | સહાય અને ફરિયાદો

  • For queries, email us at info@varvadhu.co.in
    કોઈપણ પ્રશ્ન માટે અમને info@varvadhu.co.in પર ઈમેઈલ કરો.

  • Working hours: Monday to Friday, 11 AM to 6 PM.
    કામકાજનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 11 થી સાંજે 6 સુધી.

  • Closed on Saturdays, Sundays & Public Holidays.
    શનિવાર, રવિવાર અને તહેવારોના દિવસે રજા રહેશે.

  • Complaints against staff can also be emailed.
    સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ માટે ઈમેઈલ કરી શકાય છે.

???? Helpline: 9510015777
???? Website: www.varvadhu.co.in


Refund Policy | રિફંડ નીતિ

Eligibility | પાત્રતા

  • Technical failure of payment.
    ટેક્નિકલ કારણોસર પેમેન્ટ નિષ્ફળ જાય.

  • Duplicate/Double payment.
    ડબલ પેમેન્ટ થઈ જાય.

  • Service unavailable due to our side.
    અમારી સર્વિસ ઉપલબ્ધ ન હોય અથવા આપવામાં નિષ્ફળતા થાય.


Process | પ્રક્રિયા

  • Refund request must be raised within 7 working days.
    રિફંડ માટે 7 કામકાજી દિવસની અંદર વિનંતી કરવી.

  • Approved refunds will be credited within 7–15 working days.
    મંજૂર રિફંડ 7 થી 15 કામકાજી દિવસમાં જમા થશે.

  • Final processing depends on bank/payment provider.
    રિફંડ પ્રક્રિયા બેંક/પેમેન્ટ પ્રોવાઈડર પર આધારિત રહેશે.


Non-Refundable | નોન-રિફંડેબલ

  • Membership fees, consultancy charges, or availed digital services.
    સભ્યપદ ફી, કન્સલ્ટન્સી ફી અથવા વપરાયેલી ડિજિટલ સર્વિસીસ.

  • Cases where services are used or false information is provided by client.
    સર્વિસનો ઉપયોગ થઈ ગયો હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય.


???? Email: info@varvadhu.co.in
???? Helpline: 9510015777
???? Website: www.varvadhu.co.in