Click on the below button to register the girl's profile
યુવતી ની પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો.
(યુવતી ની પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી)
✔️ Create Profile With ID and Password
• આપની પ્રોફાઈલ બનાવી આપીશું આઈડી પાસવર્ડ સાથે.
✔️ You Can Watch Any Profile.
• તમે દરેક પ્રોફાઈલ જોઈ શકશો.
✔️ Send Intereste Directly
• તમને કોઈ પ્રોફાઈલ સારી લાગે છે તો તમે એક ક્લિક પર બાયોડેટા મોકલી શકશો.
✔️ Request Accepted Any Person We Will Share You Contact Details
• તમે કોઈને બાયોડેટા રિક્વેસ્ટ મોકલો છો અને સામેવાળા તમારી બાયોડેટા રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે તો અમે આપને સામેવાળાના નંબર પ્રોવાઇડ કરીશું.
Membership Charge (₹)- 3000 /-
Best Price: 3000 /-
365 - Day's Validity (1 year)
Note: money not refundable.
✔️ create profile with id and password.
• આપની પ્રોફાઈલ બનાવી આપશું આઈડી પાસવર્ડ સાથે.
✔️ You can watch any profile.
• તમે દરેક પ્રોફાઈલ જોઈ શકશો.
✔️ Send Intereste directly
•તમને કોઈ પ્રોફાઈલ સારી લાગે છે તો તમે એક ક્લિક પર બાયોડેટા મોકલી શકશો.
✔️ request accepted any person we will share you contact details
• તમે કોઈને બાયોડેટા રિક્વેસ્ટ મોકલો છો અને સામેવાળા તમારી બાયોડેટા રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે તો અમે આપને સામેવાળાના નંબર પ્રોવાઇડ કરીશું.
✔️ If second person will agree then we will perform a conference call between them.
• યુવક પક્ષ તથા યુવતી પક્ષ વાળા ની મંજૂરી હશે તો બંને પક્ષને કોન્ફરન્સ પર એકબીજા સાથે વાત કરાવી આપીશું.
✔️ When conference call will be started it will be divided in 3 parts.
• અમારા તરફથી થયેલ કોન્ફરન્સ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે.
1) introduction:- candidates and family introduction from our side.
૧) ઇન્ટ્રોડક્શન:- ફોન ઉપર રહેલા બંને બાજુના વ્યક્તિઓને એકબીજાનો પરિચય આપીશું
2)Profile reading:- both candidates profiles reading process.
૨) યુવક તથા યુવતી ની પ્રોફાઈલમાં રહેલી વિગત વાંચવામાં આવશે.
3) convention answer:- we Ask some necessary questions and then give number to both candidates.
૩) બંને તરફના લોકોને થોડા ઘણા સવાલો પૂછી એકબીજાના નંબર આપવામાં આવશે.
✔️ We will send two bio data to you on 1st and 15th of every month.
• દર મહિને 1 તારીખ તેમજ 15 તારીખે તમને અમારા તરફથી બે બાયોડેટા મોકલવામાં આવશે.
✔️ You have to choose one of the two bio data. We will conduct a conversation on the bio data you select.
•તમારે બેમાંથી એક બાયો ડેટા પસંદ કરવો પડશે. તમે પસંદ કરેલા બાયો ડેટા પર અમે વાતચીત કરીશું.
✔️ If both candidates and family are interested then we will arrange meeting.
•જો ઉમેદવારો અને પરિવાર બંનેને રસ હશે તો મીટિંગ ગોઠવીશું.
Membership charge (₹)- 51000/-
365 - Day's Validity (1 year)
(100% money back guarantee)
NOTE:
Any customer will take this package and if their marriage does not take place within one year, we will refund the amount taken in the package in full.
આ પેકેજ કોઈપણ ગ્રાહક લેશે અને તેમના મેરેજ એક વર્ષમાં નહીં થાય તો અમે પેકેજમાં લીધેલી રકમ પૂરેપૂરી પાછી આપીશું
The 100% money back guarantee policy is applicable in this package only
100% મની બેક ગેરેન્ટી વાળો નિયમ માત્ર આ એક જ પેકેજમાં લાગુ પડે છે