• info@varvadhu.co.in
  • +91 951 0015 777




વિશેષતા • 100% સાચી પ્રોફાઈલ ડિટેલ્સ. • 100% સુરક્ષિત તથા વિશ્વાસુ પ્લેટફોર્મ. • વિશાળ સર્વિસ નેટવર્ક. • સરળ તથા સંતોષકારક પ્રોફાઈલ. • વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પાત્ર પસંદગી. • S.M.S તથા નોટિફિકેશન મળતું પાત્ર સજેશન. • ફોન, વોટ્સઅપ, ઈમેલ, ટેક્સ મેસેજ, વેબસાઈટ, મોબાઈલ એપ્લીકેશન, ઓફિસ તેમજ ટોલ ફી નંબર દ્વારા સહાયક ટીમ. •ટુંક સમયમાં જ ગુજરાત રાજ્યનું સૌથી મોટું મેરેજબ્યુરો બનવા જઈ રહ્યું છે વરવધુ મેટ્રીમોની જાહેર સુચના: અમારી કંપનીનું નામ લઈ તમારી સાથે છેતરપિંડી કરવા વાળી ઘણી મેટ્રીમોની, સેવા સંસ્થા, તથા લોકલ મેરેજબ્યુરો તમને છેતરીને પૈસા એમના એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાનું કહેશે. કૃપા કરી આવા ઢોંગી લોકોથી સાવધાન રહો. અમારી કંપની કોઈપણ પ્રકારનાં પેકેજનું પેમેન્ટ માત્ર વેબસાઈટ પર આપેલા ક્યુ.આર કોડ (QR code) દ્વારા જ કરેલું ટ્રાન્જેક્શન સ્વીકારે છે. અમારી કંપનીમાં કોઈ પણ કેશ ટ્રાન્ઝેક્શન કે અન્ય રીતે કરેલું પેમેન્ટ સ્વીકાર કરવામાં આવતું નથી. આ વાતની ખાસ નોંધ લેજો. તમને આવા કોઈ ફોન આવે તો તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરો. હવે સગપણ ની શોધ આંગળીના ટેરવે. • હિન્દુ ગુજરાતી સર્વ જ્ઞાતિના સગપણ લાયક, કુંવારા/છુટા-છેટા/વિધવા-વિધુર/વિકલાંગ/ N.R.I દરેક લોકો ફોર્મ ભરી શકે છે. (21 વર્ષ થી 60 વર્ષ)


What Our Client Say


Registration payment click here

Join Now
Let’s Meet

Make an inquiry